Comments for પત્રમ્ પુષ્પમ્

Comment on હાઈકુમાં કેટલા અક્ષરો ? by nilamhdoshi
કયારેક હાઇકુ લખુ તો છું..પરંતુ અહીં આ ઇતિહાસ વાંચવાની મજા આવી.સરસ.જુગલકાકા…અભિનન્દન

Comment on ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?! by Chirag Patel
जु.काका, धार्मीक जरठता पण माझा मुकी रही छे!!! खरेखर, दुःखद समाचार छे.

Comment on ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?! by સુરેશ જાની
વીચારતા કરી મુકે એવી સાચી વાત. જ્યારે આ આપણા હૈયે આ વસે ત્યારે આપણો આનંદ સાચો. એક જણને વીસમી સદીની વીશીમાં આ ચચર્યું હતું ખરું.

આપણે એનાં બાવલાં બનાવી માલેતુજાર બની ગયા.

Comment on હાઈકુમાં કેટલા અક્ષરો ? by સુનીલ શાહ
હાઈકુ શ્રેણી તેના ઈતીહાસ અને મુળભુત સ્વરુપની માહીતી સાથે જામતી જાય છે. ચાલુ રાખજો.

Comment on સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!! by વિશ્વદીપ બારડ
I am very happy to read  the letters from “kaka” and thank you for posting.

Comment on સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! by ધવલ
હાઈકુનો સુંદર ખજાનો ખોલી આપ્યો… હાઈકુના ‘ગુજરાતીકરણ’ની પ્રક્રિયા અહીં સૂપેરે જોઈ શકાય છે.

Comment on સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! by J Sani
આ નવો વળાંક ગમ્યો. આ જાપાની કાસુબાવા તો જબરા છે! એમને ગુજરાતી આવડે છે,માર્ચ ‘69ના ‘સંસ્કૃતિ’ માસિકનો પરિચય પણ છે અને અક્ષરમેળ છંદ શું છે એ પણ જાણે છે. આ બાવા ચોક્ક્સ કલ્ચરલ એક્શચેન્જ પ્રોગ્રામ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીમાં પધાર્યા હોવા જોઈએ!

પત્રમ્ પુષ્પમ્ માં લેવા માટે આમ કરીને પત્રનું સ્વરુપ આપવું પડ્યું છે. ગુજ.યુની.માં એક્સેંજ પ્રોગ્રામ ઉપરાંત નાનણથી ગુજ.માં રહ્યો હતો આ બાવો એવી કલ્પના કરવી રહી, બીજું શું ! –જુ.